વેપારીઓના 75 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારો પર મહત્તમ કૅપ રૂ. 300
રૂ. 2000 કરતાં ઓછી રકમના યુપીઆઈ વ્યવહારો સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલુ રહેશે
મુંબઈ, તા. 15 (એજન્સીસ) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નું સત્તાવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, 15 ઓક્ટોબર 2026થી રૂ. 2,000થી વધુ મૂલ્યના.....