• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

ઠાકરેની પ્રતિષ્ઠાને નુકસાન માટે દિશા સાલિયન કેસની તપાસ સીબીઆઈને : રાઉત

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર કેન્દ્ર સરકાર દ્વારા ઠાકરે પરિવારની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનું કાવતરું છે, એમ શિવસેના (ઠાકરે)ના સાંસદ અને નેતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ