બ્રિક્સના ડિનરમાં કૉંગ્રેસ શાસિત મુખ્ય પ્રધાનોની ગેરહાજરીથી ભાજપ-કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 15 : દેશના રાજકારણમાં આજકાલ અનેક મોરચા પર હલચલ છે. સંસદના સંભવિત વિશેષ સત્રને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. તો સમાન નાગરિક ધારો (યુસીસી)ને લઈને એનડીએની અંદર પણ......