• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

એમએસ સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં રશ્મિકા મંદાના

કર્ણાટક ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક મોટા પરદે જોવા મળશે. આમાં રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકા ભજવશે એવી અટકળો પર હવે પૂર્ણવિરામ મૂકાયું છે કેમ કે મેકર્સે ફિલ્મનું પોસ્ટરર બહાર પાડીને જાહેરાત કરી છે. મેકર્સે સુબ્બુલક્ષક્ષ્મીની તસવીર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ