બેરિકેડ તોડીને આગળ ધપવા પ્રયાસ: પોલીસ અને છાત્રો વચ્ચે ઘર્ષણ
નવી દિલ્હી, તા.15 : પટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર ફરી વળ્યો હતો. બિહાર પોલીસ ઈન્સ્પેક્ટર ભર્તી, બીપીએસસી 70મી પરીક્ષા સહિત 13 મુદ્દાની માગણીઓને લઈને મોટી સંખ્યામાં.....