• સોમવાર, 17 જૂન, 2024

કોલસા સપ્લાઈમાં ગરબડના આક્ષેપ પાયાવિહોણા : અદાણી ગ્રુપ  

મુંબઈ, તા. 23 : અદાણી ગ્રુપ દ્વારા કોલસાના સપ્લાઈમાં ગડબડના આરોપોને એકદમ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. દરમિયાન અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી બુધવારે 11,300 કરોડ રૂપિયા વધીને 200 અબજ ડોલર (16.9 લાખ કરોડ રૂપિયા) ફરીથી પહોંચી.....