કુમામોટો (જાપાન) તા.10: ભારતીય શટલર એચએસ પ્રણય અને લક્ષ્ય સેન મંગળવારથી શરૂ થઇ રહેલ જાપાન માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાનું ફોર્મ હાંસલ કરવાની કોશિશ કરશે. લક્ષ્ય સેન વર્તમાન સીઝનમાં અપેક્ષાકૃત દેખાવ કરી શકયો નથી. ટૂર્નામેન્ટમાં તેને સાતમો ક્રમ અપાયો છે. 24 વર્ષીય લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી…..