• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સમ્રાટ રાણાને સુવર્ણ ચંદ્રક

મનુ ભાકર નિશાન ચૂકી 

કાહિરા (ઇજીપ્ત), તા.11: ભારતીય નિશાનેબાજ સમ્રાટ રાણાએ આઇએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી શાનદાર સફળતા મેળવી છે. આ જ સ્પર્ધામાં ભારતના વરુણ તોમરને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. ફાઇનલમાં સમ્રાટ રાણાએ 243.7 પોઇન્ટનો સ્કોર કરીને ચીનના નિશાનેબાજ.....