ગાંધીનગર, તા. 11 : મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વડોદરાની રાધા યાદવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. રાધા યાદવનો આ ટીમમાં અૉલરાઉન્ડર તરીકે સમાવેશ થયો હતો. તેણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની.....