અહીં શુક્રવારથી ભારત અને આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે
કોલકતા, તા.11: ભારત અને ડબ્લ્યૂસીએ ચેમ્પિયન દ. આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની
શ્રેણીનો અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર શુક્રવારથી પ્રારંભ થશે. ભારત આવનારી વિદેશી
ટીમો માટે અહીંની ટર્નિંગ પિચો હંમેશાં રહસ્યમયી રહી છે. જેના પર ભારતીય સ્પિનર્સ વિરુદ્ધ
રમવું દરેક ટીમના બેટધર માટે કઠિન હોય....