પર્થ તા.12: ઓસ્ટ્રેલિયાને એશિઝ તૈયારીને મોટો ફટકો પડયો છે. શેફિલ્ડ શીલના મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમના બે બોલર જોશ હેઝલવૂડ અને સીન એબોટને સ્નાયૂ ખેંચાઈ જવાની ઇજા થઇ હતી. આથી ઇંગ્લેન્ડ સામેના 21 નવેમ્બરથી શરૂ થતાં પ્રથમ ટેસ્ટમાં તેમની ઉપલબ્ધા પર શંકા વ્યકત થઇ રહી…..