ટીમ ઇન્ડિયાના આસિ. કોચ રેયાને અટકળોને વિરામ આપ્યો
કોલકતા, તા.12:
પ્રવાસી ટીમ દ. આફ્રિકા અને ભારત વચ્ચેનો પ્રથમ ટેસ્ટ શુક્રવારથી અહીંના વિખ્યાત ઇડન
ગાર્ડન સ્ટેડિયમ પર થઇ રહ્યો છે. ભારતના આ સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમ પર 6 વર્ષ બાદ
ટેસ્ટ રમાશે. આથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમમાં નિયમિત વિકેટકીપર
ઋષભ પંતની વાપસી થઇ….