• શનિવાર, 15 નવેમ્બર, 2025

યાનિક સિનર એટીપી ફાઇનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં

રોમ તા.13: ગત ચેમ્પિયન ઇટાલીનો યાનિક સિનર ઘરેલુ દર્શકોના અપાર સમર્થન વચ્ચે જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવને હાર આપીને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. ઇન્ડોર હાર્ડ કોર્ટ પર સિનરે તેની જીતનો ક્રમ 28 મેચ સુધી પહોંચાડી દીધો છે. જેવરેવ સામે સિનરની આ સતત પાંચમી જીત…..