• શનિવાર, 15 નવેમ્બર, 2025

આફ્રિકાના સ્પિન આક્રમણ સામે ભારતીય બેટધરોની પરીક્ષા : આજથી પ્રથમ ટેસ્ટ

ભારતની ભૂમિ પર દ. આફ્રિકાની પાછલા 15 વર્ષથી ટેસ્ટ જીતની શોધ

કોલકતા, તા.13: દક્ષિણ આફ્રિકાના શાનદાર સ્પિન આક્રમણ સામે ભારતના સિતારા બેટધરોના કૌશલની કસોટી થશે જ્યારે બન્ને ટીમ બે ટેસ્ટની શ્રેણીમાં શુક્રવારથી અહીં આમને-સામને હશે. શ્રેણીનો પહેલો મેચ ઇડન ગાર્ડન પર શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. ભારતે ગયા વર્ષે ઘરઆંગણે ન્યુઝીલેન્ડે 3-0થી હાર આપી…..