• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

આ સિદ્ધિ મેળવવા લાંબી યાત્રા કરી : હાર્મર

ગુવાહાટી, તા.26 : શ્રેણીમાં કુલ 17 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલ આફ્રિકી સ્પિનર સાઇમન હાર્મરે કહ્યંy કે હું આ મુકામે લાંબી યાત્રા પછી પહોંચ્યો છું. ભારત જેવી ટીમ વિરુદ્ધ સારો દેખાવ..... 

ઇ-પેપરના નવા શુલ્ક