• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

`ઉડને કી આશા'માં હત્યાના ગુનામાં સંડોવાયા સચીન અને સાઈલી

સ્ટાર પ્લસની સિરિયલ ઉડને કી આશામાં હવે રસપ્રદ વળાંક આવ્યો છે. આમાં સુપરસ્ટાર સનમજી અચાનક ગુમ થાય છે અને પછી તેમની હત્યા થાય છે. આ બધાની પાછળ કોઈ રહસ્ય છે જે અત્યંત ડરામણું છે. સચીન અને સાઈલી પર સનમજીની.....

ઇ-પેપરના નવા શુલ્ક