ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર સામેના ક્રોસિંગ સીલ કરવા સામે નોંધાવ્યો વિરોધ, સ્ટેશન પરિસરમાં સર્જાતી અવ્યવસ્થાને દૂર કરવા રજૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : બોરીવલી ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરની બહારના ક્રોસિંગ સીલ કરવા તેમ જ આસપાસના ફેરિયાઓની વિવિધ સમસ્યાને લઈને બોરીવલી વ્યાપારી ઍસોસિયેશન દ્વારા આજે વિરોધ પ્રદર્શન......