• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ગોરેગામમાં 22 વર્ષના યુવક પર હુમલો : ત્રણ આરોપીઓની ધરપકડ

મુંબઈ, તા. 26 : મુંબઈના ગોરેગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય ઝઘડા પછી ત્રણ વ્યક્તિઓએ 22 વર્ષના યુવકના પેટમાં છરો મારીને તેની મોટરસાઇકલ લૂંટી લીધી હતી. ઘાયલ પીડિતની સરકારી હૉસ્પિટલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક