ગ્લાસ્ગોની બેઠકમાં નાઇજીરિયાના અજુબાને પાછળ રાખી અમદાવાદે યજમાની મેળવી
ગ્લાસ્ગો/અમદાવાદ, તા.26 : ગુજરાત જ નહીં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતના અમદાવાદ શહેરને સત્તાવાર રીતે મળી છે. ગ્લાસ્ગોમાં આજે યોજાયેલ.....