છ ટીમો સામે રોહિતે બે હજાર કે વધુ રન ફટકાર્યા
નવી દિલ્હી, તા.
30 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2000 રન પૂરા કરી લીધા છે. આ ઉપલબ્ધિની સાથે રોહિત
શર્માએ ખાસ રેકોર્ડ બુકમાં નામ નોંધાવી દીધું છે. રોહિત શર્મા હવે દુનિયાની છ અલગ અલગ
ટીમો સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2000 અથવા…..