ભારતના બે સહિત 4પ ખેલાડી સૌથી ઊંચી બે કરોડની બોલીમાં
મુંબઈ, તા.2 : આઇપીએલ-2026ની સીઝન માટેના ઓક્શનમાં કુલ 13પપ ખેલાડીઓએ પોતાનાં
નામ રાજિસ્ટ્રેશન કરાવ્યાં છે. જેની સૂચિ તમામ 10 ફ્રેન્ચાઇઝીને બીસીસીઆઇએ સુપરત કરી
દીધી છે. આ પછી ફ્રેન્ચાઇઝીઓ મુખ્ય નામો પર સહમતી આપશે. બાકીના ખેલાડીઓ ઓક્શનમાંથી
બહાર.....