• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મેક્સવેલ અને મોઇન અલી આઇપીએલ અૉક્શનમાંથી હટી ગયા

મુંબઈ, તા.2: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઇન અલી આઇપીએલ ઓક્શનના હિસ્સા બનશે નહીં. બન્નેએ તેમનાં નામ પાછા ખેંચી લીધાં છે. મેક્સવેલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આ જાણકારી આપી છે. જો કે તેણે હરાજીનો હિસ્સો ન બનવાનું કારણ આપ્યું નથી જ્યારે મોઇન અલીએ પણ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ