• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

વિરાટ દોઢ દશક બાદ વિજય હઝારે ટ્રોફીમાં રમશે

નવી દિલ્હી, તા.3 : વિરાટ કોહલી 12 વર્ષના લાંબા અંતરાલ બાદ દિલ્હી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટનો હિસ્સો બનશે. બીસીસીઆઇની નીતિના ભાગરૂપે કોહલી આગામી વિજય હઝારે વન ડે ટ્રોફીમાં દિલ્હી ટીમ તરફથી.....