• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

મહિલા જૂ. હોકી વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામે ભારતનો 4-0થી વિજય

સેન્ટિયાગો (ચિલી), તા.5 : મહિલા હોકી જૂનિયર વર્લ્ડ કપના પૂલી સીના ત્રીજા મેચમાં ભારતીય ટીમનો આયરલેન્ડ સામે 4-0 ગોલથી વિજય થયો હતો. કનિકાએ 12મી મિનિટે, પૂર્ણિમા યાદવે 42 અને 58મી અને સાક્ષી રાણાએ.....