• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ચેસનો ચમત્કારિક બાળક સર્વજ્ઞ

ઇન્દોર, તા.5 : ત્રણ વર્ષનો બાળક રમકડાંથી રમતો હોય છે, મધ્યપ્રદેશના શહેર સાગરનો સર્વજ્ઞ સિંહ કુશવાહ ત્રણ વર્ષની ઉંમરે ચેસના મોહરાથી રમે છે  અને ચમત્કારિક સફળતા પણ મેળવી છે. માત્ર 3 વર્ષ 7 મહિના અને 13.....