• મંગળવાર, 17 માર્ચ, 2026

વૈભવ આઇપીએલમાં ગેલનો 175 રનનો રેકૉર્ડ તોડવા માગે છે

નવી દિલ્હી, તા.16 : બીસીસીઆઇના નમન એવોર્ડ કાર્યક્રમમાં ઘણા સુપરસ્ટાર્સ પહોંચ્યા હતા. આ બધા વચ્ચે 14 વર્ષીય (14 વર્ષ 354 દિવસ) વન્ડરબોય વૈભવ સૂર્યવંશી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. આ સમારોહમાં અન્ડર-19.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ