• મંગળવાર, 17 માર્ચ, 2026

ભાયંદરની હૉસ્પિટલના આઇસીયુમાં ઉંદરે મહિલાનો હાથ કરડયો

મુંબઈ, તા. 16 : ભાયંદર (પશ્ચિમ)માં આવેલી પંડિત ભીમસેન જોશી એકમાત્ર સરકારી હૉસ્પિટલના આઇસીયુમાં ઍડ્મિટ 89 વર્ષની મહિલાનો હાથ ઉંદરે કરડયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આજે સવારની આ ઘટનાથી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ