• મંગળવાર, 17 માર્ચ, 2026

પોલીસે રૂા. 1.91 કરોડનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો

મુંબઈ, તા. 16 : મુંબઈ પોલીસના ઝોન 7માં આવતા મુલુંડ, ભાંડુપ, વિક્રોલી અને કાંજુરમાર્ગ જેવા વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલીને પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ રિકવર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ