5 મેચની શ્રેણીમાં દ. આફ્રિકા 1-0થી આગળ
માઉન્ટ મોન્ગાનુઇ,
તા.15 : ટી-20 વિશ્વ કપ પછી દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ મેચની દ્વિપક્ષી
ટી-20 શ્રેણી આજથી શરૂ થઈ છે. જેના પહેલા મેચમાં દ. આફ્રિકા ટીમનો 7 વિકેટે એક તરફી
વિજય થયો છે. કિવિઝ સામેની વિશ્વ કપ સેમિ ફાઇનલની હાર પછી આફ્રિકાએ આ જીત સાથે રાહતનો
શ્વાસ લીધો….