• સોમવાર, 16 માર્ચ, 2026

વિધાનસભાની પેટાચૂંટણીમાં બારામતી અને રાહુરી બેઠકો માટે 23 એપ્રિલે મતદાન

બારામતીમાં સુનેત્રા પવાર બિનહરીફ ચૂંટાવાની વકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : કેન્દ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભાની બારામતી અને રાહુરી બેઠકો માટે 23મી એપ્રિલે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે તેની મતગણતરી ચોથી મેએ યોજાશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું ગત 28મી જાન્યુઆરીએ વિમાન અકસ્માતમાં મૃત્યુ થવાને કારણે બારામતીમાં પેટાચૂંટણી યોજવી પડી રહી…

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ