• શનિવાર, 14 માર્ચ, 2026

સૂરજ બડજાત્યાની પુત્રીના રિસેપ્શનમાં રેખાનો ઠસ્સાદાર લૂક

ફિલ્મનિર્માતા સૂરજ બડજાત્યાએ પુત્રી ઈશા અને તેના પતિ અભિષેક માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બૉલીવૂડના અનેક સ્ટાર કલાકાર નવદંપતીને શુભેચ્છા આપવા આવ્યા હતા, પરંતુ બધામાં રેખાનો ઠસ્સાદાર લૂક.....