• શનિવાર, 14 માર્ચ, 2026

અફઘાનિસ્તાનમાં પાક.ની ઍર સ્ટ્રાઈક

ઈસ્લામાબાદ, તા. 13 : યુક્રેન-રશિયા અને ઈરાન-અમેરિકાના યુદ્ધો વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ ડૂરંટ લાઈનનાં તણાવમાં ભીષણ ઘર્ષણ સુધી પહોંચી ગયા છે. બન્ને દેશો વચ્ચે સતત હવાઈ હુમલા અને ગોળીબારની....