• શનિવાર, 14 માર્ચ, 2026

અકસ્માત કરનારા રિક્ષાચાલકની 32 વર્ષે ધરપકડ કરવામાં આવી

મુંબઈ, તા. 13 : રોડરેજ ઘટનામાં બસ-ડ્રાઇવર પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા અૉટો-ડ્રાઇવરની દહિસર પોલીસે 32 વર્ષ બાદ ધરપકડ કરી હતી. 77 વર્ષના અશોક ગુંડને દહિસર પૂર્વના ધારાખાડી વિસ્તારમાં મિત્રોને....