• શનિવાર, 14 માર્ચ, 2026

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા સંસદમાં નોટિસ : 193 વિપક્ષી સાંસદોના હસ્તાક્ષર

નવી દિલ્હી, તા. 13 : વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે. રિપોર્ટ અનુસાર 193 વિપક્ષી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ......