• શનિવાર, 14 માર્ચ, 2026

ધ હંડ્રેડ ઓકશનમાં કાવ્યા મારનની ફ્રેંચાઇઝીમાં પાક. સ્પિનર અબરાર સામેલ થતાં વિવાદ

નવી દિલ્હી, તા.13 : ઇંગ્લેન્ડની લીગ ધ હંડ્રેડના ગઇકાલે યોજાયેલ ઓકશનમાં ભારતીય કંપની સન ગ્રુપની માલકિન કાવ્યા મારનની ફ્રેંચાઇઝી સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને ખરીદવામાં.....