• શનિવાર, 14 માર્ચ, 2026

વ્યાવસાયિક એકમોને આવશ્યક્તાના 20 ટકા ગૅસ મળશે

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : પશ્ચિમ એશિયાના યુદ્ધે સર્જેલી ઈંધણની કટોકટીએ દેશમાં રેસ્ટોરાં, કૉર્પોરેટ કેમ્પસો અને મોટી ઇવેન્ટમાં ખાદ્યાન્ન સેવાને ખોરવી નાખી છે ત્યારે બીજી બાજુએ પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ.....