• શનિવાર, 14 માર્ચ, 2026

અમેરિકાએ એચ-1બી વિઝાની પ્રક્રિયા બદલાવી

નવી દિલ્હી, તા.13 : અમેરિકાએ એચ-1બી વિઝા પ્રક્રિયામાં ફરી ફેરફાર કર્યો છે. હવે લાભાર્થીઓની પસંદગી રેન્ડમ લોટરી દ્વારા નહીં પરંતુ પગારના આધારે થશે. આ માટે અમેરિકાની ઈમિગ્રેશન એજન્સીએ ફોર્મ આઈ-129ની નવી.....