• સોમવાર, 16 માર્ચ, 2026

અમેરિકા મજા માટે હુમલો કરશે : ટ્રમ્પની ઈરાનને નવી ધમકી

વોશિંગ્ટન, તા. 15 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. ટ્રમ્પે ઈરાનના ખારગ દ્વીપ સ્થિત તેલ નિકાસ કેન્દ્ર ઉપર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. આટલું જ નહી ટ્રમ્પે કહ્યું હતું કે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ