• સોમવાર, 16 માર્ચ, 2026

મનસેએ ગુજરાતી સાઈન બોર્ડને નિશાન બનાવ્યું

મીરા રોડમાં સુરતી ગોટાળાના બોર્ડ પર કાળી સાહી ફેરવાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં બિન મરાઠીઓને નિશાન બનાવાઈ રહ્યા છે ત્યારે મીરા રોડમાં મીરા ગાંવ વિસ્તારમાં ભાષા બાબતે ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. અમર પેલેસ હૉટેલ પાસેની સુરતી ગોટાળાની દુકાન પર ગુજરાતીમાં નામ લખાયું હોવાથી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ આ બોર્ડ પર….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ