કાઠમાંડૂ, તા. 15 : નેપાળમાં સર્જાયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પહાડી રસ્તામાંથી ફસકીને ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીય યાત્રિકોના મૃત્યુ થયા હતા. જ્યારે નવ અન્ય લોકોને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા રવિવારે આ બનાવની જાણકારી આપવામાં આવી…..