નવી દિલ્હી, તા. 15 : મધ્યપૂર્વમાં જારી ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સે(આઇઆરજીસી)એ એક નિવેદન જારી કરીને આખી દુનિયાનાં ભવાં ખેંચાઈ જાય તેવી ચિંતા પેદા કરી દીધી છે. ઈરાની સેનાએ સોગંદ ખાધા છે કે, પોતાના સર્વોચ્ચ નેતાની હત્યાનો બદલો લેવા માટે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન….