અમદાવાદ, તા. 15 : ઉંઝા ખાતે જીરામાં ગુજરાત અને રાજસ્થાનની બન્ને મળીને નવા માલની 45 હજાર બોરી આસપાસની હતી. હોળી બાદ રાજસ્થાનની આવક ચાલુ થઇ છે. હાલમાં ઘરાકી માપની છે. વેપારીઓને નાણાંકીય કટોકટી હોવાનું પણ જાણાવા મળ્યુ છે. ભાવ પણ નીચા હોવાથી અમુક માલ પેન્ડિગ રહે છે. નિકાસ કામકાજ ઠપ હોવાથી બજાર હજુ….