• સોમવાર, 16 માર્ચ, 2026

અલ્કરાજની 16 મૅચના વિજય અભિયાનને થંભાવી મેદવેદેવ ફાઇનલમાં

કેલિફોર્નિયા, તા.15 : વર્લ્ડ નંબર વન સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કરાજના 16 મેચના વિજય અભિયાનને થંભાવીને રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો છે. સેમિ ફાઇનલમાં મેદવેદેવનો અલ્કારજ વિરુદ્ધ 6-3 અને 7-6થી વિજય થયો હતો. ફાઇનલમાં તેની ટક્કર વિશ્વ નંબર બે ઇટાલીના ખેલાડી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ