• સોમવાર, 16 માર્ચ, 2026

નાદારી કાયદામાં સુધારા મંજૂર થતાં કેસોનો ઝડપી નિકાલ શક્ય બનશે

નવી દિલ્હી, તા. 15 :  નાદારી કાયદો (ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ - આઇબીસી) 2015માં પ્રસ્તાવિત સુધારાને કેન્દ્રિય કેબિનેટે  મંજૂરી આપી છે. આથી, કેસોનો નિવેડો લાવવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને દાયકા જૂના કાયદામાં માળખાકીય સુધારાનો માર્ગ મોકળો થશે. આઇબીસી (સુધારા) ખરડા વિશેની સમિતિ દ્વારા સૂચવાયેલાં….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ