• સોમવાર, 16 માર્ચ, 2026

ખરાબ કોલેસ્ટ્રોલને વહેલું શોધી સારવાર શરૂ કરો : નિષ્ણાત

મુંબઈ, તા. 15 : શનિવારે અમેરિકન હાર્ટ ઍસોસિયેશન (એએચએ)એ કૉલેસ્ટ્રોલ માટે તેની નવીનતમ માર્ગદર્શિકા જાહેર કરી ત્યારે જ ભારતીય કાર્ડિયોલૉજિસ્ટસે જીવનની શરૂઆતમાં જ હૃદયરોગનું પરીક્ષણ શરૂ કરવાની હિમાયત કરી હતી. એએચએની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, `ખરાબ કૉલેસ્ટ્રોલ અથવા એલડીએલ (લો ડેન્સીટી લિયોપ્રોટીન)ના લાંબા સમય….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ