ખુલ્લેઆમ નમાજ પઢવાનો વિડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી
મુંબઈ, તા.
15 (પીટીઆઈ) : મલાડ રેલવે સ્ટેશન પરિસરમાં પ્લૅટફૉર્મ નંબર એક પાસે કેટલાક લોકો ખુલ્લેઆમ
નમાજ પઢી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતની જાણ થતાં ભાજપના
વરિષ્ઠ નેતા ડૉ. કિરીટ સોમૈયાએ નમાજ પઢનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરતા રેલવે
પોલીસે ત્રણ ફેરિયા સામે….