• મંગળવાર, 17 માર્ચ, 2026

`કાળા જાદુ'ની શંકામાં પતિએ ગળું દબાવી પત્નીને મારી નાખી

મુંબઈ, તા. 16 : ધારાવી વિસ્તારમાં અંધશ્રદ્ધા અને વહેમને લીધે એક 58 વર્ષીય વ્યક્તિએ  પોતાની પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની પોતાના પર `કાળો જાદુ' કરે છે તેવી શંકા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ