• મંગળવાર, 17 માર્ચ, 2026

મીરા-ભાયંદરમાં પ્રૉપર્ટી ટૅક્સ મુદ્દે 700 લોકોની મુખ્ય પ્રધાનને રજૂઆત કરાઈ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 16 : મીરા-ભાયંદર પાલિકામાં સત્તાધારી ભાજપે પ્રોપર્ટી ટૅક્સમાં 60 ટકાનો ધરખમ વધારે ઝીંકવા સામે સ્થાનિક રહેવાસીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. પાલિકાની મહાસભામાં સત્તાધારી ભાજપે કોઈને જાણ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ