• શુક્રવાર, 17 જુલાઈ, 2026

સિંધુ જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

પાંચમા ક્રમની ચીની ખેલાડીને 35 મિનિટમાં હાર આપી

ટોક્યો, તા.16 : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ચીનની વિશ્વની પાંચમા ક્રમની ખેલાડી હાન યૂ વિરુદ્ધ બે સીધી ગેમમાં સંગીન જીત હાંસલ કરીને જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ