લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાના નિર્ણય પર મક્કમ
નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ’વન નેશન-વન ઇલેક્શન’ એટલે કે ’એક દેશ, એક ચૂંટણી’ની નીતિ અમલમાં લાવવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં આ અંગેના મહત્વના.....